HomeAhmedabadબાપુનગરની આગ માટે કોણ છે જવાબદાર

બાપુનગરની આગ માટે કોણ છે જવાબદાર

અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, વિકરાળ આગ પ્રસરીને બાજુના ગોડાઉન સુધી પહોંચી હતી તેમજ બાળકોને ખુલ્લા વિસ્તારમાં લઇ જવા સુચના આપાઈ હતી અને ઘટનાસ્થળની આસપાસ રહેઠાણોને ખાલી કરવા પણ સુચના અપાઈ હતી. આગ પર રોબોટિક સિસ્ટમથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં તેમજ મનપા ડે-કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી તાગ મેળવી રહ્યાં છે. આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો,, ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે આવી ફેક્ટરીઓને રહેણાંક વિસ્તારમાં મજુરી ન આપવું જોઇએ સાથે જવાબદારો સામે પગલા ભરવાની માંગ પણ થઇ છે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments