HomeFinanceભારતીય શેરબજારમાં ઉછાળો

ભારતીય શેરબજારમાં ઉછાળો

મંગળવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા.સેન્સેક્સ 178 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 49 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.સેન્સેક્સ 178 પોઈન્ટના ઉછાળા સાથે 61940 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 49 પોઈન્ટના ઉછાળા સાથે 18315 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટીમાં 132 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.બેન્ક નિફ્ટી 132 પોઈન્ટના ઉછાળા સાથે  43331 પોઈન્ટ પર બંધ થયો હતો. વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments