HomeGujaratદાહોદ જિલ્લા કોર્ટનો ઐતિહસિક ચુકાદો

દાહોદ જિલ્લા કોર્ટનો ઐતિહસિક ચુકાદો

દાહોદ જિલ્લા કોર્ટ  ઐતિહસિક ચુકાદો આપ્યો છે.6 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજરીને હત્યા કરનાર આરોપીને કોર્ટે ફંસીની સજા ફટકારી છે.દાહોદ જિલ્લાના ગરબાડાના તળાવ ફળિયામાં વર્ષ 2020માં 6 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હતી. પોકસો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.કોર્ટે આરોપી નારસિંગ માવીને ફાંસીની સજા ફટકારી છે.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments