HomeDeshનવાઝુદ્દીન સિદ્દીકીએ કેમ કહ્યું મલ્ટિપ્લેક્સના ભાવો ઓછા કરો !

નવાઝુદ્દીન સિદ્દીકીએ કેમ કહ્યું મલ્ટિપ્લેક્સના ભાવો ઓછા કરો !

મલ્ટિપ્લેક્સને લઇને નવાઝઉદ્દીન સિદ્દીકીનું નિવેદન
ભાવ ઓછા થાય તો સામાન્ય લોકો પણ જોઇ શકે ફિલ્મો
ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યુ છે કે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં  ફિલ્મોને નાણાકીય સહાય મળે છે, જે ખુબ સારી બાબત છે, પણ લોકો હાલ થિયેટરોમાં ફિલ્મ જોવા નથી જઇ શકતા તેનું કારણ છે મલ્ટીપ્લેક્સોમાં મોંઘા ભાવની ટિકીટો,, જો આ ભાવ ઘટાડવામાં આવે તો નિશ્ચિત લોકો થિયેટરમાં જઇને ફિલ્મો જોઇ શકે છે,,તમને જણાવી દઇએ કે હાલ મધ્ય પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ફિલ્મોના પ્રમોશન માટે વિવિધ કાર્યક્રમોનો આયોજન થઇ રહ્યો છે
 
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments