HomeDeshદિલ્હીમાં વરસાદ લોકોને મળી ગરમીથી રાહત

દિલ્હીમાં વરસાદ લોકોને મળી ગરમીથી રાહત

દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આની વચ્ચે દિલ્હીમાં  વાતાવરણામાં પલટો આવ્યો છે. દિલ્હીમાં અનેક વિસ્તારોમાં  વરસાદ વરસ્યો હતો.જેના પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી.વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. આની વચ્ચે વરસાદ વરસતા દિલ્હીમાં  લોકોએ  રાહતનો  શ્વાસ લીધો હતો.દિલ્હી એનસીઆર સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે પવ ફૂંકાયો હતો.ગરમીની વચ્ચે દિલ્હીમાં પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments