HomeDeshકુસ્તીબાજોને મળ્યો બાબા રામદેવનું સમર્થન

કુસ્તીબાજોને મળ્યો બાબા રામદેવનું સમર્થન

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ  પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે કુસ્તીબાજો છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યં છે.આની વચ્ચે બાબા રામદેવે નામ લીધા વગર યૌન શોષણના આરોપી પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર આકરા પ્રહારો કર્યાં છે.બાબા રામદેવે કહ્યું કે  કુસ્તીબાજોના પ્રમુખ પર વ્યભિચારનો આરોપએ ખૂબ જ શરમજનક બાબત છે.  

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments