HomeDeshઅકસ્માતમાં ક્યાં થયા 7 લોકોના મોત

અકસ્માતમાં ક્યાં થયા 7 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમા થયેલા દુધર્ટનામા 7 લોકોના મોત થયા છે ભગત પોલીસ સ્ટેશન વિસ્તારમા આ ઘટના થઇ હતી, જેમાં પિકઅપ વાન અને ટેમ્પા વચ્ચે અકસ્માત થવાની 12થી વધુ લોકો ઘાટલ થયા હતા,, ઘાયલોને નજીકના સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે પોલીસ હાલ ગુનો નોધી કાર્યવાહ કરી રહી છે,

સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ જોતા રહો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments