HomeGujaratગુજરાતમાં કોરોના થયા કેટલા કેસો

ગુજરાતમાં કોરોના થયા કેટલા કેસો

 છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં માત્ર 31 કેસો કોરોનાના નોધાયા છે, જેમાં અમદાવાદમાં 8 કેસ વડોદરા 6 અને વલસાડમા પાચ કેસો નોધાયા છે, સમગ્ર ગુજરાતમા હાલ 496 કેસ એક્ટીવ છે, જ્યારે ત્રણ વેન્ટીલેટર ઉપર છે,  અને ત્રણ કેસ વેન્ટિલેટર ઉપર છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments