HomeDeshવિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

વિદેશ મંત્રી એસ જયશંકરે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ ચીનના રાજદૂત પાસેથી ચીન પર ક્લાસ લઈ રહ્યા છે. મોદી સરકારની વિદેશ નીતિના વિષય પર તેમણે કહ્યું, ‘હું રાહુલ ગાંધી પાસેથી ચીન પર ક્લાસ લેવાનું વિચારી રહ્યો હતો પરંતુ મને ખબર પડી કે તેઓ પોતે ચીનના રાજદૂત પાસેથી ચીન પર ક્લાસ લઈ રહ્યા છે. ચીનના મુદ્દે રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી હતીવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments