HomeMainકેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે બ્રિજ ભુષણના ધરપકડને લઇને શુ કહ્યું

કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે બ્રિજ ભુષણના ધરપકડને લઇને શુ કહ્યું

15 જુન સુધી થશે ચાર્જશીટ- અનુરાગ ઠાકુર

ખેલાડિયો સાથે હકરાત્મક વાત ચીત થઇ છે- કેન્દ્રીય મંત્રી

કુસ્તીબાજ મહિલા પહેલવાનો આરોપી બૃજ ભૂષણ શરણની ગિરફ્તારીથી ઓછામાં માનવા તૈયાર નથી, ત્યારે ખાપ પંચાયતો પણ તેમને સમર્થન આપી રહ્યા છે, તેવામાં કેન્દ્રિય ખેલમંત્રી અનુરાગ ઠાકુર સાથે બુધવારે તમની પાચ કલાક બેઠક ચાલી હતી, આ મુદ્દે અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે કુસ્તીબાજોની સાથે હકારાત્મક બેઠક થઇ છે, ખેલાડિઓને અમે આશ્વાસન આપ્યુ છે કે 15 જુન સુધી ચાર્જશીટ જઇ જશે અને અને કુસ્તી મહાસંઘની ચૂટણી પણ 30 જુન સુધી થઇ જશે, તમને જણાવી દઇએ કે ખેલાડીયોએ પણ 15 જુન સુધી પોતાના આંદોલનને સ્થગિત કર્યા છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments