Home Desh Hospital Horror in Odisha: ઓડિશામાં કાળમુખી આગ: કટકની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે...

Hospital Horror in Odisha: ઓડિશામાં કાળમુખી આગ: કટકની સરકારી હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, ICUમાં સારવાર લઈ રહેલા 10 દર્દીઓ જીવતા ભૂંજાયા

0
279
Hospital Horror in Odisha
Hospital Horror in Odisha

Hospital Horror in Odisha:  ઓડિશાના કટકમાં આવેલી પ્રતિષ્ઠિત SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રવિવારે મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરના ICU માં લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

Hospital Horror in Odisha:  કેવી રીતે બની ઘટના?

Hospital Horror in Odisha
  • સમય: રવિવારે મોડી રાત્રે આશરે 3 વાગ્યે જ્યારે હોસ્પિટલમાં સન્નાટો હતો, ત્યારે અચાનક પહેલા માળે આવેલા ટ્રોમા કેર ICU માં આગ ફાટી નીકળી હતી.
  • કારણ: પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.
Hospital Horror in Odisha

Hospital Horror in Odisha:  જાનના જોખમે બચાવ કામગીરી

આગ લાગતા જ હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી. દર્દીઓને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસમાં હોસ્પિટલના 11 કર્મચારીઓ પણ ગંભીર રીતે દાઝ્યા છે. ધુમાડો અને જ્વાળાઓ વચ્ચે કર્મચારીઓએ પોતાની જાનની પરવા કર્યા વગર બચાવ કામગીરી હાથ ધરી હતી.

Hospital Horror in Odisha

 મુખ્યમંત્રીએ કરી વળતરની જાહેરાત

ઘટનાની જાણ થતા જ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી અને નીચે મુજબની જાહેરાતો કરી છે:

  • વળતર: મૃતકોના પરિવારજનોને ₹25-25 લાખ ની સહાય આપવામાં આવશે.
  • તપાસ: ઘટના પાછળ કોની બેદરકારી છે તે જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ગાંધીનગરમાં એસીબીનો મોટો સપાટો: સ્ટેટ IBનો સિનિયર ઓફિસર ₹80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે