HomeDeshદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો

દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.કેન્દ્રી આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1839 કેસ નોંધાયા છે.દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 25178 થઈ છે.દેશમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત નીપજ્યાં છે.કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા પર પહોંચ્યો છે.     વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments