HomeVideshકેનેડાના અલ્બર્ટામાં આગ,30 હજાર લોકોએ ઘર છોડ્યું

કેનેડાના અલ્બર્ટામાં આગ,30 હજાર લોકોએ ઘર છોડ્યું

કેનેડાના અલ્બર્ટામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.જેના કારણે લોકોને તેમનું ઘર છોડવાનો વારો આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે લાગેલી આગ 108 સ્થળોએ પ્રસરી ગઈ હતી.જેમાંથી 31 સ્થળોએ સ્થિતિ વણસી છે.અને 31 સ્થળોએ સ્થિતિ કાબુ બહાર છે.આગના કારણે 30 હજાર લોકોએ પોતાનું ઘર છોડ્યું છે.લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 3 લાખથી વધુ હેક્ટરનો વિસ્તારમાં આગમાં બળી ગયો છે.આગ બુઝવવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છેવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments