HomeDeshઅમૃતસરમાં બે દિવસમાં બીજો વિસ્ફોટ

અમૃતસરમાં બે દિવસમાં બીજો વિસ્ફોટ

પંજાબના અમૃતસરમાં બીજો બ્લાસ્ટ થયો છે.આ બ્લાસ્ટ સોમવારે સવારે 6:30 વાગ્યે હિરેટેજ સ્ટ્રીટની સામે સારાગઢી સરાઈમાં થયો હતો.આ પહેલા શનિવારે અમૃતસરમાં સુવર્ણ મંદિરના પાર્કિંગમાં બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ થયો હોવાની પોલીસને શંકા છે. હરિટેજ સ્ટ્રીટમાં થેયલા બ્લાસ્ટમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી એફએસેલ સહિતની ટીમે ઘટના સ્થળે પોંહચી હતી અને તપાસ હાથ ધરી હતીવીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments