GSEB HSC Results: ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું આવતીકાલે રીઝલ્ટ, આ રહી લિંક

0
114
HSC Results 2024: મોબાઇલમાં ચેક કરો રિઝલ્ટ
HSC Results 2024: મોબાઇલમાં ચેક કરો રિઝલ્ટ

GSEB HSC Results 2024: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.

HSC Results 2024: મોબાઇલમાં ચેક કરો રિઝલ્ટ
HSC Results 2024: મોબાઇલમાં ચેક કરો રિઝલ્ટ

સવારે 9 વાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને whatsapp ના માધ્યમથી પરિણામ મળી રહે તે માટે તવી વ્યવસ્થા કરાવામાં આવી રહી છે. બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર વોટ્સેપ પર મોકલી પરિણામ મેળવી શકશે.


www.gseb.org વેબસાઈટ પર સવારે 9 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.

પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે. બોર્ડ દ્વારા લેવાયેલી 12મી HSC સાયન્સની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે 12માની પરીક્ષામાં લગભગ 4 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

HSC Results 2024: મોબાઇલમાં ચેક કરો રિઝલ્ટ

મોબાઈલ પર પરિણામ જોવા માટે, વિદ્યાર્થીઓએ “GJ12S” અને ત્યારબાદ સ્પેસ લખવી જોઈએ અને પછી તેમનો રોલ નંબર દાખલ કરવો જોઈએ. આ પછી વિદ્યાર્થીઓએ આ મેસેજ 58888111 નંબર પર મોકલવો.

થોડા સમય પછી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.

HSC Results 2024: મોબાઇલમાં ચેક કરો રિઝલ્ટ
HSC Results 2024: મોબાઇલમાં ચેક કરો રિઝલ્ટ

Gujarat Board Results 2024: આ રીતે પરિણામ ચેક કરો

સ્ટેપ 1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ GSEB gseb.org ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ

સ્ટેપ 2: હોમપેજ પર HSC સાયન્સ/કોમર્સ પરિણામ લિંક પર ક્લિક કરો

સ્ટેપ 3: આ બાદ તમારી સામે એક નવી વિન્ડો ખુલશે

સ્ટેપ 4: પછી તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો

સ્ટેપ 5: ત્યાર બાદ વિદ્યાર્થીઓ સબમિટ પર ક્લિક કરો

સ્ટેપ 6: પછી GSEB ધોરણ 12 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે

સ્ટેપ 7: હવે તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો

સ્ટેપ 8: આ પછી વધુ જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ લો

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.