HomeHealthરાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર

રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર

ભાદર-૧ ડેમમાં ૧૮ મે થી સિંચાઈનું પાણી છોડવામાં આવશે

૪૦ જેટલા ગામોને મળી રહેશે સિંચાઈનું પાણી

રાજકોટના ખેડૂતો માટે હાલમાં ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે, ૧૮ મે થી ભાદર-૧ ડેમમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. જેના કારણે ૪૦ જેટલા ગામોને સિંચાઈનું પાણી મળી રહેશે. ૫૦૦૦ હેક્ટર માટે ૧૦૦ MCFT પાણીનો જથ્થો છોડવા સિંચાઈ વિભાગે નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, અહીં ૪૦થી વધુ ગામોના ધરતીપુત્રોએ ભાદરમાંથી સિંચાઈનું પાણી આપવા માટે રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને ૧૮ મે થી સિંચાઈનું પાણી છોડવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments