HomeFinanceભારતીય શેરબજાર ફ્લેટ બંધ

ભારતીય શેરબજાર ફ્લેટ બંધ

ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજી જોવા મળી હતી.ત્યારે મંગળવારે ભારતીય શેર બજાર ફ્લેટ બંધ થયો હતો.સેન્સેક્સ 3 પોઈન્ટ ઘટીને  61761 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 2 પોઈન્ટ વધીને 18265 પોઈન્ટ  પર બંધ થયો હતો.જ્યારે બેન્ક નિફ્ટીમાં 85 પોઈન્ટનો કડાકો થયો હતો.બેન્ક નિફ્ટી 85 પોઈન્ટ ઘટીને 43198 પોઈન્ટ પર બંધ થયો હતો. મંગળવારે ભારતીય શેર બજારમાં વેચાલી જોવીા મળી હતી. વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments