HomeDeshકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્રિમ બંગાળના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્રિમ બંગાળના પ્રવાસે

કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ પશ્રિમ બંગાળના પ્રવાસે છે. અમિત શાહે શાહે પશ્રિમ બંગાળમાં પરગના જિલ્લામાં લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને BSFના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતુ.સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે અમે સરહદી વિસ્તારોમાં મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈચ્છીએ છીએ.દેશના અન્ય ભાગોની જેમ જ સરહદી વિસ્તારોમાં કલ્યાણ કારી યોજનાઓ પહોંચી છે.વીઆરલાઇવ ન્યુઝ, વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments