HomeAhmedabadસેટેલાઈટ પોલીસ વિરુદ્ધ લાગ્યા બેનર

સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ લાગ્યા બેનર

અમદાવાદના  સેટેલાઈટ વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યાં છે. છ મહિનામાં આઠ જેટલી દુકાનોના તાળા તૂટ્યા છે. અનેક ફરિયાદ અને રજૂઆત છતાં ચોર ટોળકી નહીં પકડાતા સ્થાનિકો નારાજ થયા છે.પોલીસ કામગીરી નહીં કરતા ચોરોને મોકળું મેદાન મળ્યું હોવાના  સ્થાનિકો  આક્ષેપ કરી રહ્યાં છે. અનેક ફરિયાદ અને રજૂઆત છતાં ચોર ટોળકી નહીં પકડાતા સ્થાનિકોએ પોલીસ વિરુદ્ધ વ્રજવિહાર 5 અને 6 તેમજ રત્નદીપ કોમ્પલેક્ષમાં પોસ્ટરો લગાવ્યા છે..વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments