HomeDeshઉત્તરાખંડઃ તીર્થયાત્રીઓની મુશ્કેલીઓ વધી

ઉત્તરાખંડઃ તીર્થયાત્રીઓની મુશ્કેલીઓ વધી

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા કરી રહેલા તીર્થયાત્રીઓની મુશ્કેલી વધી છે.ખરાબ હવામાનના કારણે બદરીનાથ,કેદારનાથ,યમુનોત્રી સહિત ચાર ધામની યાત્રા કરી રહેલા  યાત્રાળુઓ મુશ્કેલીઓનો સામમો કરી રહ્યાં છે.હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેના પગલે હોટલ બુકિંગ પણ કેન્સલ થયા છે.હવામાન વિભાગે પણ તીર્થ યાત્રીઓને હવામાન અંગે અપાતા અપડેટ પર નજર રાખવા માટે સૂચના આપી છે.ખરાબ હવામાનના કારણે તીર્થયાત્રીઓ બુકીંગ કરાવ્યું હોવા છતા પણ હરિદ્વારથી આગળ જઈ શકતા નથી. વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments