HomeDharmaઅંબાજી મંદિરની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગી

અંબાજી મંદિરની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગી

વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. આ અંગે વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું અને મોંઘું “શ્રી યંત્ર” શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે. જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજિત 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર મા અંબાને અર્પણ કરવામાં આવશે. 20 એપ્રિલેના રોજ  એટલેકે આજરોજ જિલ્લાના કલેક્ટર વરુણ બરનવાલ મેરુ શ્રી યંત્રની પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન કરાવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments