HomeGujaratઅમિત ચાવડાએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર

અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૧૫૬ બેઠકો સાથે ડબલ એન્જિન સરકાર બની છે.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ૨૭ વર્ષે થી ભાજપની સરકાર છે પરંતુ આમ આદમી પરેશાન છે.અમિત ચાવાડાએ આક્ષેપ કર્યો હતો કે  મનરેગામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે . આ મુદ્દાઓ સાથે અમે સરકારને લેખિત રજુઆત  કરી છે. જો સરકાર નહિ માને તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments