HomeOffbeat - ProgramOFFBEAT 42 | કુતુહલ - પેન અને પેન્સિલ બતાવી શકે છે તમારી...

OFFBEAT 42 | કુતુહલ – પેન અને પેન્સિલ બતાવી શકે છે તમારી પર્સનાલિટી | VR LIVE

તમે જે રીતે પેન અને પેન્સિલ રાખો છો તેનાથી તમારા વ્યક્તિત્વને સ્વભાવને જાણો

તમે તમારી પેન અથવા પેન્સિલ કેવી રાખો છો? શું તમે જાણો છો કે તમે જે રીતે તમારી પેનને પકડો છો તે તમારા વ્યક્તિત્વ વિષે ઘણું બધું કહી જાય છે? તમારા વ્યક્તિત્વની વિશેષ બાબતો, વિશેષતાઓ અને સ્વભાવને પેન પકડવાની રીતથી જાણો. તમારી પેન હોલ્ડીંગ સ્ટાઇલ તમારા વિશે શું કહે છે? સ્માર્ટ લોકો  પેન કેવી રીતે પકડે છે ? કેટલાક લોકો તેમની પેન અથવા પેન્સિલ તેમના અંગુઠા, તર્જની અને મધ્યની આંગળીની વચ્ચે રાખે છે જયારે કેટલાક લોકો તેમની પેન તેમની તર્જની અને મધ્ય આંગળીની વચ્ચે રાખે છે..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments