OFFBEAT 322 | surprise જુગુપ્સા- જાણો ન જાણેલી વાતો | VR LIVE

0
67
OFFBEAT 322 | જુગુપ્સા- જાણો ન જાણેલી વાતો | VR LIVE
OFFBEAT 322 | જુગુપ્સા- જાણો ન જાણેલી વાતો | VR LIVE

કેટલીક એવી કેટલીક વાતો કરીશું જે surprise સાંભળીને કદાચ તમે મની નહિ શકો પણ તે સાચું છે અને દુનિયામાં આવ્ય પણ બની શકે .. surprise ચાલો કેટલીક શોધ એવી થઇ છે જે વર્તમાન સમયમાં આપની વચ્ચે છે તે કદાચ શોધ થયી ત્યારે કૈક અલગ જ તેનું સ્વરૂપ હતું.. ચાલો જાણીએ સૌ પ્રથમ મોબાઈલ ફોન વિષે

વર્તમાન સમયમાં તમે દરેક જગ્યાએ મોબાઈલ ફોન જોઈ શકો છો. surprise આજે બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ મોબાઈલ ફોનની ટેક્નોલોજીમાં પણ પ્રગતિ જોવા મળી રહી છે. પરંતુ બધું હંમેશા આવું નહોતું. એક સમય એવો હતો જ્યારે કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હોય કે ભવિષ્યમાં અમે હજારો કિલોમીટર દૂર, અમારા ઘરની અંદર બેસીને, સેકન્ડોમાં કોઈની સાથે વાત કરી શકીશું. surprise અને તમે તેને વીડિયો કોલ દ્વારા પણ જોઈ શકો છો.

surprise

surprise પરંતુ આજે આ શક્ય બન્યું છે અને આપણે નથી જાણતા કે આપણે આપણી દિનચર્યામાં કેટલી વાર આવું કરીએ છીએ. પરંતુ એકવાર તમે તમારા જીવનને પાછું ફેરવો અને શાંતિથી વિચારો કે જ્યારે મોબાઈલ ફોનની શોધ થઈ ન હતી, તો પ્રથમ મોબાઈલના સર્જકે તેને કેવી રીતે બનાવ્યો હશે અને તેને બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે. આ સાથે, વિશ્વનો પ્રથમ મોબાઈલ કોણે બનાવ્યો હશે અને તે સમયે જ્યારે પ્રથમ મોબાઇલ બનાવવામાં આવ્યો હતો, ત્યારે તેમાં શું કાર્યો હશે? આ બધા પ્રશ્નો તમારા મગજમાં વારંવાર ચાલતા જ હશે, પરંતુ આજે આ લેખમાં અમે આ બધા પ્રશ્નોના જવાબ આપીશું અને તમારા મનમાં ચાલી રહેલી ઉથલપાથલને શાંત કરવામાં મદદ કરીશું.

surprise વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન માર્ટિન કૂપર નામના અમેરિકન એન્જિનિયરે બનાવ્યો હતો

. મોબાઈલ ફોન બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા અને જ્યારે પહેલો મોબાઈલ ફોન તૈયાર થયો ત્યારે માર્ટિન કૂપર પણ માની ન શક્યો કે તેણે કંઈક એવું બનાવ્યું છે જેનું કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું. 3 એપ્રિલ 1973ના રોજ વિશ્વના પ્રથમ મોબાઈલનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મોબાઈલ ફોનનો જન્મ થયો ત્યારે આ તારીખ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ હતી.

વિશ્વનો પ્રથમ મોબાઈલ ફોન મોટોરોલા કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો કારણ કે માર્ટિન કૂપર મોટોરોલા કંપનીમાં કામ કરતો હતો અને તેણે નોકરી શરૂ કરતાની સાથે જ મોબાઈલની વાયરલેસ ટેક્નોલોજી પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્રણ વર્ષ સુધી તેમની સતત મહેનતને કારણે એક દિવસ એવો આવ્યો જ્યારે તેમની શોધ સીધી સાકાર થઈ. વિશ્વના પ્રથમ મોબાઇલ ફોનનું વજન 2 કિલોગ્રામ હતું અને તેની બેટરી ચાર્જ કરવામાં લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો.

10 કલાક સુધી ચાર્જ કર્યા બાદ આ બેટરી મોબાઈલ ફોનને માત્ર એક કલાક સુધી ચલાવી શકતી હતી. આ ફોન Motorola દ્વારા માર્કેટમાં વેચાણ માટે નથી બનાવાયો, બલ્કે આ ફોન પ્રોટોટાઈપ ફોન હતો. વર્ષ 1982 માં, મોટોરોલા દ્વારા તમામ પરીક્ષણો પૂર્ણ થયા પછી, આ ફોનને બજારમાં વેચાણ માટે રજૂ કરવામાં આવ્યો હતો અને તે સમયે આ ફોનની કિંમત $ 2995 રાખવામાં આવી હતી.

surprise 2

ભારતમાં સૌપ્રથમ મોબાઈલ ફોન વર્ષ 1995માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને 31 જુલાઈ 1995ના રોજ ભારતમાં મોબાઈલ પરથી પ્રથમ કોલ કરવામાં આવ્યો હતો.
vo-3
ભારતમાં સૌપ્રથમ મોબાઈલ કોલ પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુએ કોલકાતાથી દિલ્હીના સંચાર મંત્રી સુખરામને કર્યો હતો. ભારતમાં જ્યારે મોબાઈલ ટેક્નોલોજી શરૂ થઈ ત્યારે તે GSM ટેક્નોલોજી પર આધારિત હતી અને આ ટેક્નોલોજી વડે મોબાઈલ સેવા શરૂ કરનાર કંપની મોદી ટેલિકોમ હતી. આજના સમયમાં દરેક ઘરમાં મોબાઈલ ફોન છે, પરંતુ ભારતમાં પહેલા મોબાઈલની કિંમત 1 લાખ રૂપિયા હતી.

હવે તમે અંદાજ લગાવી શકો છો કે 1995માં એક લાખની કિંમત કેટલી હતી. પણ હવે મોબાઈલ ફોનની કોઈ કિંમત નથી. આજે ઘરે ઘરે સ્માર્ટ ફોન દરેક પાસે છે અને તેનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. હથેળીમાં દુનિયાભરના કોઈ પણ ખૂનની માહિતી સેકન્ડોમાં મળી શકે છે. અને સર્ચ કરીને કોઈ પણ ખુનનો ઈતિહાસ, સમાચાર , અને કોઈ પણ વિષયની જાણકારી આપ ઘરે બેઠા મેળવી શકો છે.

શું તમે જાણો છે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર આ મશીન આવ્યા બાદ સંભવ થયા હતા ?
1920માં મિકેનિકલ કેલ્ક્યુલેટર મોટી સંખ્યામાં વપરાતા. જેમાં ફક્ત સરવાળા જ થતા. પરંતુ બુન્સવિગા કેલ્ક્યુલેટર આવ્યા બાદ સરવાળા સાથે ગુણાકાર થવા લાગ્યા. જેથી મિકેનિકલ ક્ષેત્રે બદલાવ આવ્યો.
મિકેનિકલથી ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિકથી ઇલેક્ટ્રોનિક સુધી થયેલ આંકડાશાસ્ત્રનાં મશીનોના વિવિધ મોડેલ્સ અને તેના બદલાવોને મહારાજા સયાજીરાવ યુનિ.ના આંકડાશાસ્ત્ર વિભાગમાં સચવાયા છે

surprise 3

1950 પહેલા બુન્સવિગા કેલ્ક્યુલેટરમાં સરવાળા અને ગુણાકાર જ થતા હતા. મર્ચન્ટ કેલ્ક્યુલેટર આવ્યા બાદ સરવાળા અને ગુણાકાર સાથે બાદબાકી પણ સંભવ થઇ. જેના કારણે ગણતરી સરળ અને ઝડપી થવા લાગી. આ બદલાવો આંકડાશાસ્ત્ર ક્ષેત્રે ઘણાં પ્રગતિશીલ હતાં. 1952માં નિશા ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેટિંગ મશીન આવ્યા. જેથી સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પણ સંભવ થયાં. જેથી ગણતરીના બધા પાસા એક જ કેલ્ક્યુલેટરમાં આવી ગયા હતા.


1980માં ઇલેક્ટ્રોનિક ડેસ્ક કેલ્ક્યુલેટર આવ્યા. જેથી ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેટર ગયા અને આંકડા બતાવતું કેલ્ક્યુલેટર આવ્યું. જેમાં બ્લ્યુ અક્ષરમાં આંકડા દેખાવા લાગ્યા, ગણતરી માઈક્રો સેકન્ડમાં થવા લાગી. ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગે ૧૯૬૦ના દાયકાથી લઈને ૯૦ના દાયકાના સમયગાળા વચ્ચે વસાવેલા કેલક્યુલેટર્સનો સંગ્રહકર્યો છે . .જે મુલાકાતીઓમાં આકર્ષણનુ કેન્દ્ર છે. ૧૯૫૨માં વેચાતુ મિકેનિકલ કેલક્યુલેટર પ્રદર્શિત કરાયુ હતુ.

જે વિભાગ પાસેનુ સૌથી જૂનુ કેલક્યુલેટર છે.આજે ગણતરી માટે વપરાતા કેલક્યુલેટરનુ વજન માંડ ૧૦૦ થી ૨૦૦ ગ્રામ હોય છે ત્યારે ૧૯૫૨માં બનેલા અને ટી કે મોડેલ તરીકે ઓળખાતા કેલક્યુલેટરનુ વજન ૬ કિલો જેટલુ છે. ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આ કેલક્યુલેટરમાં ભાગાકાર નહોતા થઈ શકતા અને ગુણાકાર, સરવાળા તેમજ બાદબાકી માટે તેનો ઉપયોગ કરાતો હતોજાણ્યેઅજાણ્યે કોમ્પ્યૂટરનો પાયો નંખાયો એમ કહી શકાય. મોટી સંખ્યાઓની ગણતરી કરવા માટે વર્ષો પહેલાં શોધાયેલ મણકાપાટી(abacus)નો ઉપયોગ કરવામાં આવતો હતો.

surprise 4

1642માં બ્લેઇઝ પાસ્કલ નામના એક ફ્રેંચ ગણિતશાસ્ત્રીએ સરવાળા, બાદબાકી કરવા માટેનું યંત્ર બનાવ્યું. ચક્રોની જુદી જુદી ગતિ પર આધારિત આ યંત્ર ખાસ કરીને સરવાળાયંત્ર જ હતું. 1761માં લાઇબ્નીત્ઝે શોધેલ ગણતરીયંત્ર ગુણાકારની પ્રક્રિયા પણ કરી શકતું હતું. તે સ્વયંસંચાલિત ન હતું. આથી તેને કોમ્પ્યૂટર ગણી શકાય નહિ. આજના કોમ્પ્યૂટરનો પિતા અંગ્રેજ વૈજ્ઞાનિક ચાર્લ્સ બાબેજ કહેવાય છે.

ગાણિતિક વિધેયની કિંમત ઝડપથી અને વિશ્વસનીયતાથી કરવા માટે તેમણે 1840માં એક ગણતરીયંત્ર એટલેકે (calculating machine)નું નિર્માણ કર્યું. પરંતુ તેમાં તે પૂરતા સફળ ન થવાથી લોકો આ યંત્રને ‘બાબેજની મૂર્ખાઈ’ કહેતા હતા. અલબત્ત, તેના યંત્રને લગતા નકશાઓ એટલા ચોકસાઈવાળા હતા કે વિખ્યાત બહુરાષ્ટ્રીય I.B.M. કંપનીએ તેને ઉપયોગમાં લીધા હતા.

1948માં ત્રણ અમેરિકન વૈજ્ઞાનિકો વિલિયમ શૉકલી, જ્હૉન બાર્ડીન અને વૉલ્ડર બ્રાઇટને ટ્રાન્ઝિસ્ટર શોધ્યું. તેનો ઉપયોગ પ્રથમ રેડિયોમાં અને ત્યારબાદ કોમ્પ્યૂટરમાં શરૂ થયો. ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને બનાવેલાં કોમ્પ્યૂટર બીજી પેઢીનાં કોમ્પ્યૂટર ગણાય છે. તે કદમાં નાનાં, ઝડપી, સસ્તાં અને વધુ ચોકસાઈવાળાં બન્યાં.

કોમ્પ્યૂટર ક્ષેત્રે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ(IC)ના ઉપયોગને ત્રીજી પેઢીનાં કોમ્પ્યૂટર ગણવામાં આવે છે. માઇક્રોપ્રોસેસર અથવા ‘ચિપ્સ’ વગેરેનો કોમ્પ્યૂટરના નિર્માણમાં બહોળો ઉપયોગ થયો. માઇક્રોસર્કિટ્સનો ઉપયોગ કરી બનાવેલાં કોમ્પ્યૂટર ચોથી પેઢીનાં કોમ્પ્યૂટર ગણાય છે. માઇક્રોકોમ્પ્યૂટરનું મુખ્ય લક્ષણ લઘૂકરણ છે. હાલમાં વ્યાપકપણે જોવા મળતાં પર્સનલ કોમ્પ્યૂટર ચોથી પેઢીનાં કોમ્પ્યૂટર છે.

પાંચમી પેઢીનાં કોમ્પ્યૂટર ‘કૃત્રિમ બુદ્ધિમત્તા’ એટલે કે artificial intelligence A. I. ધરાવતાં કોમ્પ્યૂટર ગણાય છે. કૃત્રિમ બુદ્ધિમત્તાની અત્યંત જાણીતી અને ઉપયોગી કોમ્પ્યૂટર પ્રોગ્રામ પદ્ધતિને એક્સપર્ટ સિસ્ટમ કહે છે. આવી સિસ્ટમનો ચિકિત્સાવિજ્ઞાન, ખનિજસંશોધન, રસાયણશાસ્ત્ર, જૈવિકશાસ્ત્ર, ઉપકરણોની સંભાળ વગેરેમાં ઉપયોગ થાય છે. રોબોટને વિવિધ ક્રિયાઓ કરવા શક્તિમાન બનાવવાનું કામ પણ કોમ્પ્યૂટરદત્ત કૃત્રિમ બુદ્ધિમત્તા(Artificial intelligence – AI)થી રોબોટિક્સમાં A.I.નો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે.

આજે દુનિયાના મોટાભાગના કોમ્પ્યૂટર ઇન્ટરનેટ માધ્યમ દ્વારા જોડાયેલા છે. જેથી કરીને દુનિયાની કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ e-mail યુઝર પ્રોગ્રામ દ્વારા સંદેશા મોકલી શકાય છે.

તેમજ કોઈ પણ કંપનીની વેબસાઇટથી કંપનીની માહિતી વિશ્વભરમાં પહોંચાડી શકાય છે. દરેક પ્રકારની ડિઝાઇન કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરી શકાય છે. વળી ‘વર્ચ્યુઅલ રિયાલિટી (કૃત્રિમ સત્ય) પ્રોગ્રામ દ્વારા વિમાનચાલકોને વિમાન વગર વિમાન ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. ફિલ્મ ઉદ્યોગમાં જોખમી શ્યોનું નિરૂપણ કરવા નકલી અભિનેતાનો સહારો લેવાને બદલે કોમ્પ્યૂટર ટૅક્નૉલોજીનો ઉપયોગ કરાય છે. એનિમેશન ફિલ્મો તૈયાર કરવા FLASH જેવા સૉફ્ટવૅર પ્રોગ્રામનો ઉપયોગ થાય છે. હાલમાં

surprise આખા વિશ્વમાં અનેક પ્રકારના કોમ્પ્યૂટરનો મોટા પાયા પર ઉપયોગ થાય છે.

surprise દાખલા તરીકે ચંદ્ર પરના ઉતરાણની માનવની મહાન સિદ્ધિ લઈએ. અનેક વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી કામ કરીને આ શક્ય બનાવ્યું. આ સિદ્ધિ મેળવવામાં સિંહ ફાળો કોમ્પ્યૂટરનો છે. અવકાશયાનને કોઈ ગ્રહ પર ઉતારતા પહેલાં તે અવકાશમાં કયા માર્ગે મુસાફરી કરશે, surprise ગ્રહ ઉપર કયા સ્થળે ઊતરશે અને પૃથ્વી પર પાછું કેવી રીતે આવશે આ બધી બાબતોની જાણકારી અત્યંત ઝડપથી પૃથ્વી surprise પર કંટ્રોલ સ્ટેશન આગળના મોટા કોમ્પ્યૂટરની મદદથી ગણી કાઢવામાં આવે છે.surprise વિમાન પ્રવાસ અને રેલવે પ્રવાસના આરક્ષણ માટે કોમ્પ્યૂટરનો ઉપયોગ કરવામાં આવે છે. એર-ઇન્ડિયા દ્વારા આવા આરક્ષણ માટેની શરૂઆત એપ્રિલ 1981થી મુંબઈ એરપૉર્ટ પરથી થઈ. ગુનેગારને શોધવામાં પણ પોલીસ કચેરીઓમાં કોમ્પ્યૂટરનો ઉપયોગ થાય છે.

surprise 5

surprise મીઠાના દાણાથી પણ નાની બેગ સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચામાં છે. જેની તસવીર પણ ખૂબ વાયરલ થઈ છે. આ બેગ એટલી નાની છે કે તેને માઈક્રોસ્કોપ વિના જોઈ શકાતી નથી.surprise હવે એક હરાજીમાં તેને 50 લાખથી વધુમાં વેચવામાં આવી છે. જે બાદ લોકોનો પ્રશ્ન છે કે આ બેગ શું કામ આવશે?
vo-8
અહેવાલ મુજબ ઓનલાઈન હરાજીમાં મીઠાના દાણા કરતાં નાની એક નાની બેગ રૂપિયા 51.6 લાખમાં વેચાઇ છે. માઈક્રોસ્કોપ બેગ ફ્લોરોસન્ટ પીળા-લીલા રંગની છે અને તે લુઈસ વીંટનની ડિઝાઇન પર આધારિત છે. આ બેગ ન્યુયોર્ક આર્ટ ગ્રુપ MSCHF દ્વારા બનાવવામાં આવી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બેગની સાઈઝ માત્ર 657 બાય 222 બાય 700 માઈક્રોન (0.03 ઇંચથી ઓછી પહોળી) છે.

આ મહિનાની શરૂઆતમાં, જ્યારે surprise MSCHFએ તેના Instagram હેન્ડલ પર બેગની તસવીર પોસ્ટ કરી, ત્યારે તેણે ઓનલાઈન લોકોએ ઘણી મજાક ઉડાવી હતી. કંપનીએ એ કેપ્શનમાં લખ્યું હતું કે બેગ સરળતાથી સોચના છિદ્રમાંથી પણ પસાર થઈ જરો અને તે મીઠાના દાણા કરતા પણ નાની છે. surprise બેગ બે-ફોટો પોલિમરાઇઝેશનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી, જેનો ઉપયોગ 3D પ્રિન્ટ માઇક્રો-સ્કેલ પ્લાસ્ટિક ભાગો બનાવવા માટે થાય છે. બે

ગને ડિજિટલ ડિસ્પ્લે સાથે માઇક્રોસ્કોપ વડે વેચવામાં આવે છે જેથી ખરીદનાર જોઈ અને ચકાસણી કરી રાકેકંપની દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ફોટાઓ બેગ પર લૂઈસ વીટનની સહીં “LV” મોનોગ્રામ દર્શાવે છે. MSCHF ની સ્થાપના 2016 માં કરવામાં આવી હતી અને તે તેની વિચિત્ર હરાજી માટે જાણીતી છે. આપને જણાવી દઈએ કે બેગ બનાવતી કંપનીઓની યાદીમાં લૂઈસ વીટન ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ છે.

શું તમે જાણો છો surprise ગુરુ એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તેને સૌરમંડળનો વેક્યૂમ ક્લીનર પણ કહેવામાં આવે છે ગુરુ એ સૌરમંડળનો વેક્યૂમ ક્લીનર છે). ગેસના વાદળોથી બનેલો આ ગ્રહ સૌરમંડળના સૌથી જૂના ગ્રહોમાંનો એક છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ગુરુ ન હોત તો પૃથ્વી ઘણા સમય પહેલા નાશ પામી હોત. surprise ચાલો સમજીએ કે તે આપણને આકાશી આફતોથી કેવી રીતે રક્ષણ આપે છે surprise અને તેને સૌરમંડળનું વેક્યૂમ ક્લીનર કેમ કહેવામાં આવે છે.

હકીકતમાં, ગુરુને સૌરમંડળનું વેક્યૂમ ક્લીનર કહેવા પાછળનું કારણ તેની એક અનોખી શક્તિ છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.