OFFBEAT 264 | પ્રેરણાત્મક – 26 Jan 24 રિપબ્લિક દિવસ | VR LIVE

    0
    86

    સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી બાદ જ્યારે આઝાદી મળી પછી 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણને લાગુ કરવામાં આવ્યું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 કલાકે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે?  ઓફબીટમાં જાણો ઇતિહાસ અને મહત્વ

    26 Jan 24 રિપબ્લિક દિવસ
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો