આ છે દેશના સૌથી મોંઘા વિસ્તાર. જ્યાં અમીરો પણ નથી ખરીદી શકતા પ્રોપટી

0
122
posh residential areas
posh residential areas

posh residential areas : દેશમાં આવા ઘણા રહેણાંક વિસ્તારો છે, જ્યાં કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આમાંથી કેટલીક જગ્યાએ મોટા મોટા કરોડપતિઓ પણ રોકાણ કરી શકતા નથી. આવો આપણે જાણીએ ભારતના વિવિધ વિસ્તારોમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ક્યાં જોવા મળે છે. આમ જોઈએ તો ભારત દેશમાં અમીરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમીરો વધવાની સાથે સાથે દેશમાં પ્રોપર્ટીના ભાવ પણ વધ્યા છે.

posh residential areas

 posh residential areas : દેશમાં મોંઘવારી અને પ્રોપર્ટી બંનેની કિંમતો ખુબ ઝડપથી વધી રહી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘર બનાવવાનું સપનું અઘરું બની રહ્યું છે. એકવાર તે જમીન ખરીદી પણ લે તો પછી તે લોકો ઘર બનાવવા માટે સંઘર્ષ કરે છે. દેશમાં આવા ઘણા રહેણાંક વિસ્તારો છે, જ્યાં કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આમાંથી કેટલીક જગ્યા એવી છે કે જ્યાં, મોટા મોટા કરોડપતિઓ પણ રોકાણ કરી શકતા નથી.

posh residential areas

posh residential areas : કરોડપતિઓ પણ આ સ્થળોએ રોકાણ કરતા પહેલા 10 વાર ચોક્કસથી વિચારશે. અલબત્ત, અમીરોને અનોખા શોખ હોઈ શકે છે અને તેઓ કોઈ પણ વસ્તુને પૈસાથી તોલતા હોઈ શકે છે, પરંતુ ભારતમાં અમુક એવી જગ્યાઓ છે, જ્યાં જમીનના ભાવ સાંભળીને તેમને પરસેવો આવી જાય છે. જાણો ભારતના વિવિધ વિસ્તારોમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ક્યાં જોવા મળે છે.

posh residential areas

posh residential areas : આ છે દેશના સૌથી મોંઘા વિસ્તાર

 શહેરવિસ્તારચો.ફૂટની કિંમત
દિલ્હીગોલ્ફ લિંક્સ1.62 લાખ રૂ.પ્રતિ સ્ક્વેરફૂટ  
કોલકાતાન્યુ અલીપુર76,900 રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ  
મુંબઈમલબાર હિલ્સ75,742 રૂપિયા પ્રતિ સ્ક્વેરફૂટ  
 હૈદરાબાદબંજારા72,000 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ  
મુંબઈતાડદેવ52 હજાર રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ  
બેંગલુરુસદાશિવ નગર46 હજાર 500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ  
ચંદીગઢસેક્ટર 529,843  સ્ક્વેર ફૂટ  

તમે આ પણ વાંચી શકો છો

world’s richest person: એલન મસ્કને પાછળ છોડી બર્નાર્ડ અરનોલ્ટ બન્યા વિશ્વની સૌથી અમીર વ્યક્તિ, ફોર્બ્સની યાદી જાહેર


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.