વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન 

bollywood

By Hetal Chauhan  May 21 2025

 તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન સોશિયલ મીડિયા પર ઝઘડ્યા

રવિ મોહન-આરતી રવિના વૈવાહિક ઝઘડા

આરતી મોહન દર મહિને ₹ 40 લાખની માંગણી કરે છે.

આરતી મોહન નું કહેવું છે કે પૈસા માટે નથી કોઈ થર્ડ પર્સન ઇન્વોલ્વ છે.

આરતી મોહન અને રવિ મોહનનું લગ્નજીવન  ૧૮ વર્ષ ચાલ્યું.