જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ
ડીઝાઇનર તરુણ તાહિલીયાની બ્લશ પિંક ગાઉનમાં
જાહ્નવીને રિયા કપૂરે સ્ટાઇલ કરી હતી.
સોફ્ટ બ્લશ પિંક કલર પેલેટે આધુનિક-ભારતીય- રાજકુમારી જેવી લાગે છે.
જાહ્નવી સાથે ઇશાન ખટ્ટર પણ સાથે નજર આવે છે.