lifestyle
પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે
રહે છે.
By Hetal Chauhan
May 20, 2025
આ એવો
"
કોટ" છે.
જે એકલા લોકો પર બંધ બેસે છે,
જે લોકોને મિત્રની જરૂર છે.
એક સારા મિત્રની જેમ સારું પુસ્તક માનવીને સુખ દુઃખમાં સાથ, સહારો અને સાંત્વન આપે છે.
અમુક ફિલોસોફીમાં એવું કહેવામાં આવ્યું છે કે પુસ્તકને ઓશિકા નીચે રાખીને સુઈ જવાથી ફાયદા થાય છે, તો આવો જાણીએ
૧.
નકારાત્મક ઉર્જા ઓછી થાય છે
૨.
મન શાંતિ અનુભવે છે અને ડીપ સ્લીપ આવી શકે છે
૩.
ખરાબ સપના ઓછા આવે છે
૪.
સારા વિચારો લાવવામાં મદદ મળે છે
૫.
યાદ શક્તિ પણ વધે છે