HomeDeshદિલ્હીમાં ભાજપે કેમ કર્યો હંગામો

દિલ્હીમાં ભાજપે કેમ કર્યો હંગામો

દિલ્હીમાં ભાજપ કાઉન્સિલર્સનો ભારે હંગામો

સ્ટેન્ડિગ કમિટીના ગઠન માટે થયો હંગામો

દિલ્હીમાં ભાજપ કાઉન્સિલરોએ વિરોધ કર્યો હતો, એમસીડી એટલે કે દિલ્હી નગર નિગમમાં મેયર તો બની ગયા,પણ સ્ટેન્ડિંગ કમિટી એટલે કે સ્થાઇ સમિતી ન બનવાના કારણે ભાજપ કાઉન્સિલરો વિરોધ કર્યો હતો, અને જનરલ સભાની બેઠકમાં હંગામો કર્યો હતો, તેઓએ માંગ કરી હતી કે મેયર જલ્દી આ કમિટીનો ગઠન કરે, કારણ કે આના કારણે વિવિધ વિસ્તારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને વિકાસના કામો થાય પણ હાલ સ્ટેન્ડિગ કમિટી ન હોવાના કારણે વિવિધ સમિતીઓની રચના થઇ નથી, અને કામો પણ અટવાયા છે,, આ હંગામો થતા મેયર બેઠક છોડીને જતા રહ્યા હતા

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments