Home State Gujarat હવે ઘરે બેઠા ઓનલાઈન એસટી પાસ- કરવી આ પ્રક્રિયા

હવે ઘરે બેઠા ઓનલાઈન એસટી પાસ- કરવી આ પ્રક્રિયા

0
408

એસટી વિભાગમાં હવે પાસ માટે ઘર બેઠા ઓનલાઈન અરજી થઇ શકશે

યોગ દિવસની ઉજવણી સુરતમાં થશે

ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહનવ્યવહાર વિભાગે  નવતર પહેલ કરી છે, એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો હવે  ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકશે રાજ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ સુવિધાનું લોકાર્પણ કરાયો છે તારીખ. ૧૨ જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભે ઈ-પાસ સિસ્ટમ રાજ્યભરમાં અમલી થશે સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી સુરતમાં કરાશે,,જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે:  રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી થશે

વિદ્યાર્થીઓ-મુસાફરો હવે  ઘરે બેઠા પાસ મેળવવા ઓનલાઈન અરજી

હર્ષભાઈ સંઘવીના હસ્તે એસટી બસની ઈ-પાસ

રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી સુરતમાં કરાશે

પ્રવાસન, ઐતિહાસિક તથા ધાર્મિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી

વધુ સાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ ચેનલ

તથા ફેસબુક અને યુટ્યુબ પર પણ જોવા મળશે.

આ સાથે જીઓ ટીવી પર પણ ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ વેબ સાઈટ

બિપોરજોય વાવા ઝોડું- શુ કરશો અને શુ ન કરશો

वेलनेस उद्योग वास्तव में हमारे स्वास्थ्य में ज़हर घोल रहा है?

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની જનતાને અપીલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે