HomeAhmedabadબાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણ લઇ જશે અંબાજી

બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણ લઇ જશે અંબાજી

પંડિત ધિરેન્દ્ર શાસ્ત્રી કરશે અંબાજીમાં દર્શન

પ્રવિણ કોટક સાથે હેલિકોપ્ટરમાં જશે અંબાજી

હાલ બાબા બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે,, તેઓ રવિવારે હેલિકોપ્ટરથી અંબાજીના દર્શને જશે,, આ આયોજન ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવિણ કોટકે કર્યુ છે, જેઓ બપોરે અંબાજીના દર્શન કરશે, અંબાજીમાં પુજાનું આયોજન છે, સાંજે તેઓ ઝુંડાલના કાર્યક્રમમાં હાજરી આપશે, પ્રવિણ કોટકે જણાવ્યુ હતું કે હનુમાન જંયતિના દિવસે તેઓ બાબા બાગેશ્વર ધામ ગયા હતા, જ્યાં આમંત્રણ આપ્યુ હતુ, તમને જણાવી દઇએ કે પ્રવિણ કોટક યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments