ભાજપ દેશનો ઇતિહાસ બદલવા માંગે છે- નીતિશ કુમાર

0
33

હાલના સત્તાધિશો દેશના ઇતિહાસને બદલવા માંગે છે- નીતિશ કુમાર

નીતિ આયોગના બેઠકમાં હાજરીનો અર્થ નથી-નીતિશ કુમાર

નવી સંસદના ઉદ્ઘાટનને લઇને વિપક્ષોના વિરોધ વચ્ચે શનિવારે નીતિ આયોગની બેઠક હતી,આ બેઠક બીજેપી રાજ્યના સીએમ તો હાજરી આપી રહ્યા છે, પણ કોંગેસ સહિત વિરોધ પક્ષના સરકારના સીએમ આ બેઠકનો પણ વિરોધ કરી રહ્યા છે, બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યુ છે કે નવી સંસદની શુ જરુર હતી, આગાઉની સંસદનું ઇમારત ઐતિહાસિક હતું, મે વાર વારં કહ્યુ છે કે સત્તામાં રહેતા દેશના ઇતિહાસને બદલવા માંગે છે,શનિવારે નીતિ આયોગની બેઠક અન  રવિવારે નવા સંસદના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનો કોઇ અર્થ રહેતો નથી,