HomeDeshઅભિષેક બેનર્જીને ઝટકો 

અભિષેક બેનર્જીને ઝટકો 

ટીએમસીના જનરલ સેક્રેટરી અને સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને કલકત્તા હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેના અગાઉના આદેશને યથાવત રાખતા ગુરુવારે અભિષેક બેનર્જીની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે CBI અને ED જેવી કેન્દ્રીય એજન્સીઓ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરી શકે છે. ટીએમસી નેતાએ આ આદેશ પાછો ખેંચવા માટે હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments