HomeFinanceભારતીય શેરબજારમાં કડાકો

ભારતીય શેરબજારમાં કડાકો

ગુરૂવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ  128 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.જ્યારે નિફ્ટીમાં 51 પોઈન્ટનો કડાકો થયો હતો.સેન્સેક્સ 128 પોઈન્ટ ઘટીને  61431 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 51 પોઈન્ટના ઘટાડા સાથે 18129 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટીમાં 53 પોઈન્ટનો ઉછાળો નોંધાયો  હતો.બેન્ક નિફ્ટી 53 પોઈન્ટ વધીને 43752 પોઈન્ટ પર બંધ થયો હતો. 

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝhttps://www.youtube.com/@VRLIVECHANNEL

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments