HomeBreaking NewsRBIએ રૂ 500ની નોટ 24X7 છાપવા માટે સુચના આપી

RBIએ રૂ 500ની નોટ 24X7 છાપવા માટે સુચના આપી

દેશ્ભાની બેંકમાં રૂ. 500ની અછત

૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરુ થઇ છે તે વચ્ચે સમાચાર મળી રહ્યા છેકે દેશભરમાં રૂપિયા ૫૦૦ણી નોટની તંગી સર્જાઈ છે અને પ્રિન્ટીંગ પ્રેસને RBI દ્વારા કહેવામાં આવ્યું છેકે 24 કલાક અને 7 દિવસ ૫૦૦ની નોટ છાપવાનું કામ કરે અને દેશભરમાં જે તંગીની સમસ્યા સર્જાઈ છે તે હળવી કરી શકાય. અહી ઉલ્લેખનીય છેકે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવાના નિર્ણય પછી તમામ બેંકમાં ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે સમસ્યા સર્જાઈ રહી છે અને ક્યાંક અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments