HomeDeshમાનહાનિ કેસ: રાહુલ ગાંધીની મુશ્કેલી વધી

માનહાનિ કેસ: રાહુલ ગાંધીની મુશ્કેલી વધી

મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. હવે રાંચીની એમપી એમએલે કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી છે. ઝારખંડની રાજધાની રાંચીમાં પ્રદીપ મોદી નામના વ્યક્તિ દ્વારા તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલે આ અંગે અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે કોર્ટમાં હાજ રેહાથી મુક્તિ માંગી હતી.કોર્ટે રાહુલ ગાધીની અરજી ફગાવતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે.હવે  તમેને સુનાવણી દરમિયાન  રાંચીની એમપી એમએલે કોર્ટમાં હાજર રહેવુ પડશેવીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments