HomeDeshવડાપ્રધાન મોદી બધા પર ભારેઃ એકનાથ શિન્દે

વડાપ્રધાન મોદી બધા પર ભારેઃ એકનાથ શિન્દે

નીતિશ કુમાર દ્વારા વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિન્દેએ મોટું નિવેદન આપ્યું છે.એકનાથ શિન્દએ તેમની રત્નાગીરીની મુલાકાત દરમ્યાન કહ્યું કે  પીએમ મોદી બધા પર ભારે છે. તેમણે ક્હ્યું કે લોકશાહીમાં એકબીજાને મળવુ વિપક્ષનો અધિકાર છે.પરંતુ 2019માં બધી વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવી હતી.આનું શું પરિણામ આવ્યું.આપણે બધીને અનુભવ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments