HomeHealthચીનમાં દર સપ્તાહે કોરોનાના ૬ કરોડથી વધુ કેસ નોંધાઈ શકે!

ચીનમાં દર સપ્તાહે કોરોનાના ૬ કરોડથી વધુ કેસ નોંધાઈ શકે!

ચીનમાં કોરોના ફરી તબાહી મચાવશે તેવી આગાહી કરવામાં આવી છે. ચીનના જાણીતા શ્વસન નિષ્ણાંત ઝોંગ નાનશને જણાવ્યું છે કે, ચીનમાં કોરોનાની નવી લહેર આવી છે. XBB વેરિઅન્ટના કારણે દર ચીનમાં અઠવાડિયે કોરોનાના 6 કરોડથી વધુ કેસ સામે આવી શકે છે. મહત્વનું છે કે, અન્ય ઘણા નિષ્ણાંતો પહેલાથી જ ચીનમાં કોરોનાની નાની લહેરનો અંદાજ લગાવી રહ્યા હતા. ચીનમાં જૂનમાં કોરોનાના કેસ ટોચ પર રહી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments