Power Play 1488 | હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ? | VR LIVE

0
86

Power Play 1488 | હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ? | VR LIVE

વડોદરા હરણી તળાવમાં બોટકાંડમાં કોઈ એકનો વાંક નથી. આ દુર્ઘટનામાં અનેક લોકો જવાબદાર છે. શાળા સંચાલકોથી લઈને એ શિક્ષિકાઓ જે બાળકોને ખુદ તળાવની વચ્ચે મોતના મુખ સુધી લઈ ગઈ, તો એડવેન્ચર પાર્કના સંચાલકોથી લઈને કર્મચારીઓ બધાની જ ભૂલ છે.

VR LIVE નો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ  Power Play 1488 | હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ? | VR LIVE

કાર્યક્રમ- Power Play 1488 | હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ? | VR LIVE

વિષય –હરણી દુર્ઘટના : નઘરોળ તંત્રને ક્યારે સજા ?
આ સવાલોના કોણ જવાબ આપશે?

તંત્રના પાપે માસુમ બાળકોના થયા મોત

આરોપીઓને ક્યારે સજા મળશે?

ખાણીપીણીના ધંધાવાળાને અપાયો કોન્ટ્રાક્ટ?

અધિકારીઓને કેમ જવાબદાર બનાવવામાં ન આવ્યા?
કોણે તરફેણ કરી અને મનપાએ કોન્ટ્રાક્ટ આપી દીધો?

કોની ભલામણથી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો?
અધિકારી ફરિયાદી તો સુરક્ષાની જવાબદારી કોની?

હોંશેહોંશે ગયેલા બાળકોને પાણીમાં મોત આવ્યુ

 

પદ્મકાંત ત્રિવેદી, CMD

ગિરધરભાઈ વાઘેલા , કોંગ્રેસ

સંજીવ ભાઈ પંચોલી, ભાજપ

એડવોકેટ જે.કે.મહેતા

કિરીટભાઈ જોષી, શિક્ષણવિદ

તમે આ પણ વાંચી શકો છો

Boat Accident: તંત્રની ઘોર બેદરકારી, ગુજરાતમાં મોરબી બાદ વધુ એક મોટી માનવસર્જિત દુર્ઘટના, જેણે લીધો માસુમ બાળકોનો ભોગ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.