Home Entertainment Animal OTT Realease Date : આ તારીખે  Netflix પર જોવા મળશે તમારી...

Animal OTT Realease Date : આ તારીખે  Netflix પર જોવા મળશે તમારી ફેવરીટ ફિલ્મ એનિમલ

0
803
Animal OTT Realease Date
Animal OTT Realease Date

Animal OTT Realease Date : બોલીવુડના દિગ્ગજ એક્ટર રણબીર કપૂરની સુપરહિટ ફિલ્મ એનિમલ ટુંક સમયમાં જ તમારા ટીવી અને મોબાઈલ પર જોઈ શકશો. ફિલ્મના ડાયરેક્ટર સંદીપ વંગા રેડ્ડીએ જણાવ્યું છે કે, આ ફિલ્મ 26 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. વર્ષ 2023માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. આ ફિલ્મમાં એક્ટર બોબી દેઓલે ટુંકો રોલ કર્યો પરંતુ જબરદસ્ત રોલ કર્યો છે, જેના લોકોએ ખુબ વખાણ કર્યા છે.

૩ 20

Animal OTT Realease Date  : જે લોકોએ આ ફિલ્મ થિયેટરમાં મિસ કરી છે તેઓ હવે તેને ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગ અને તેના લુકના ખુબ વખાણ થયા છે. ફિલ્મમાં રણબીર અત્યાર સુધીમાં સૌથી અલગ જ રોલમાં જોવા મળ્યા. ત્યારે, પહેલીવાર રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાના સ્ક્રીન શેર કરતી નજરે પડી.

નેત્ફ્લિક્ષ

ફિલ્મની કહાનીની વાત કરીએ તો આ ફિલ્મમાં એક બાપ દીકરાની કહાની બતાવવામાં આવી છે. ફિલ્મમાં રણબીર કપૂરના પિતાના રોલમાં અનિલ કપૂર નજરે પડ્યા છે. ત્યારે, રશ્મિકા મંદિના તેમની પત્નીના પાત્રમાં જોવા મળશે.  

Animal OTT Realease Date : ફિલ્મની OTT રિલીઝ પર પ્રતિબંધની માંગ કરતી થઇ અરજી

Animal OTT Realease Date  : જોકે આ  બધાની વચ્ચે એક ઝટકા સમાન સમાચાર એ પણ સામે આવ્યા છે કે રણબીર સ્ટારર ફિલ્મ એનિમલની OTT રિલીઝ મુશ્કેલીમાં પણ ફસાયેલી જોવા મળી રહી છે. ફિલ્મની OTT રિલીઝ પર પ્રતિબંધની માંગ કરતી અરજીના કેસની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે OTT પ્લેટફોર્મ Netflix સહિત સહ-નિર્માતા કંપનીને સમન્સ જારી કર્યા છે. જેના કારણે એનિમલની ઓટીટી રિલીઝ જોખમમાં છે.

animal

Animal OTT Realease Date  : ફિલ્મની સહ-નિર્માતા કંપની સિને સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ વતી ફિલ્મની કમાણી વહેંચવા અંગે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ફિલ્મની નિર્માતા કંપની ટી-સિરીઝ પર કરાર મુજબ તેનો હિસ્સો ન આપવાનો આરોપ મૂક્યો હતો. હવે, આ મામલે સુનાવણી કરતી વખતે, દિલ્હી કોર્ટે નેટફ્લિક્સ અને એક સહ-નિર્માતા કંપનીને સમન્સ જારી કર્યા છે.

તમે આ પણ વાંચી શકો છો

BJP કરશે ધુઆધાર ચૂંટણી પ્રચાર, મેદાનમાં ઉતરશે ખુદ પીએમ નરેન્દ્ર મોદી, કરશે આટલી બધી સભાઓ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે