HomeGujaratનાડેશ્વરી વિસ્તારમાંથી પાકિસ્તાની ઇસમ પકડાયો

નાડેશ્વરી વિસ્તારમાંથી પાકિસ્તાની ઇસમ પકડાયો

પાકિસ્તાની ઇસમ શા માટે ભારત આવ્યો- તપાસ શરુ

બનાસકાંઠાના નાડેશ્વરી વિસ્તારમાંથી બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની ઇસમની ધરપકડ કરી છે, આ ઇસમ આતરરાષ્ટ્રિય સીમાંથી તારબંદીને ઓળંગીને ભારતની સીમામાં આવી રહ્યો હતો, બોર્ડર આઉટ પોસ્ટ નાડેશ્વરી વિસ્તારની નજીક તેની ધરપકડ કરવામાં આવી,પાકિસ્તાની ઘુસણખોરનુ નામ જય કિશન દયારામ છે,, તે વંદિયા નગરપારકર પાકિસ્તાનનો રહેવાસી છે, હવે તે શા માટે ભારતની સીમાં આવ્યો, તેનો ઇરાદો શુ હતો,તેને લઇને તપાસ ચાલુ છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments