HomeOffbeat - ProgramOFFBEAT 80 | ઘરેલું - નુસખા કાચી કેરીના ફાયદા | VR LIVE

OFFBEAT 80 | ઘરેલું – નુસખા કાચી કેરીના ફાયદા | VR LIVE

કાચી કેરીનું સેવન પણ ખૂબ ફાયદાકારક છે. કાચી કેરી-ડુંગળીનું કચુમ્બર ખાઈને તડકામાં નિકળો તો લૂ પણ નથી લાગતી. કાચી કેરીની ચટ્ટણી, છુંદો પણ બનાવવામાં આવે છે. કાચી કેરી સ્વાદમાં ભલે ખાટ્ટી હોય પરંતુ શરીર માટે ખુબ ગુણકારી છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments