ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ

0
30

ગુરૂવારે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયો હતો.સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા હતા.સેન્સેક્સ 98 પોઈન્ટના વધારા સાથે 61872 પોઈન્ટ પર બંધ થયો હતો.જ્યારે નિફ્ટી 35 પોઈન્ટના ઉછાળા સાથે 18321 પોઈન્ટ પર બંધ થયો હતો.બેન્ક નિફ્ટીમાં 3 પોઈન્ટનો સામાન્ય વધારો નોંધાયો હતો.મીડ કેપ શેરોમાં ઉછાળો નોંધાયો હતો