Home Main Junagadh Republic Day  :  રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી

Junagadh Republic Day  :  રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી

0
571
Junagadh Republic Day
Junagadh Republic Day

Junagadh Republic Day: આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. દેશ સહિત વિવિધ રાજ્યો પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે  રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢમાં ઉજવણી થઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતુ.

Junagadh Republic Day

Junagadh Republic Day : જૂનાગઢમાં શુક્રવારે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણી જુનાગઢ ખાતે કરી હતી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.   રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પીટીસી ગ્રાઉન્ડમાં ધ્વજ ફરકાવ્યો. તો CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે જીપમાં સવાર થઈ પરેડની સલામી ઝીલી હતી. 

Junagadh Republic Day

Junagadh Republic Day : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી

Junagadh Republic Day : આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી . તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, સૌ નાગરિકોને 75માં પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ. ભારતમાતાની આઝાદી માટે જીવન સમર્પિત કરનારા સૌ સ્વાતંત્ર્યવીરો અને બંધારણ નિર્માતાઓને શત્ શત્ નમન. આવો, આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનીએ.

Junagadh Republic Day

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ ગાંધીનગરમાં ગણતંત્ર દિવસ પર ધ્વજ વંદન કર્યું હતું, ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગણતંત્ર દિવસના ધ્વજવંદન કાર્યક્રમોની હાજર રહ્યા છે.   

તમે આ પણ વાંચી શકો છો

Republic Day 2024 Live Updates: કર્તવ્ય પથ પરજોવા મળી ભારતની તાકાત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે