Home State Gujarat Heartbreaking Incident in Rajkot: રાજકોટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, સેલફોસના ટીકડા ખાવાથી માતાનું...

Heartbreaking Incident in Rajkot: રાજકોટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, સેલફોસના ટીકડા ખાવાથી માતાનું મોત, પિતા અને પુત્ર ગંભીર

0
90
Heartbreaking Incident in Rajkot
Heartbreaking Incident in Rajkot

Heartbreaking Incident in Rajkot: રાજકોટ શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં આર્થિક ભીસથી કંટાળીને એક જ પરિવારના ત્રણ સભ્યોએ મોતને વ્હાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Heartbreaking Incident in Rajkot

Heartbreaking Incident in Rajkot: ઘટનાની વિગતો:

રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતા દિલીપભાઈ (ઉ.વ. ૭૩), તેમના પત્ની સ્મિતાબેન (ઉ.વ. ૬૫) અને પુત્ર નિશિત (ઉ.વ. ૩૨) ત્રણેયે સાથે મળીને સાંજે આશરે ૫ વાગ્યે ખેતરમાં નાખવાના ઝેરી સેલફોસના ટીકડા ખાઈ લીધા હતા. પરિવારની તબિયત લથડતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Heartbreaking Incident in Rajkot: સારવાર દરમિયાન કરૂણ મોત:

સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન માતા સ્મિતાબેનનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પિતા દિલીપભાઈ અને યુવાન પુત્ર નિશિતની હાલત અત્યંત ગંભીર હોવાથી હાલ ઇમર્જન્સી વોર્ડમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર અર્થે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પોલીસ તપાસ અને આર્થિક સંકળામણ:

ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ પરિવાર લાંબા સમયથી આર્થિક સંકળામણ (નાણાકીય ભીસ) અનુભવી રહ્યો હોવાને કારણે આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ પરિવારના સભ્યો અને આસપાસના લોકોના નિવેદનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક વિવાદ, વાયરલ થયેલા ૧૨માંથી ૧૧ પ્રશ્નો પેપરમાં બેઠા પૂછાયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે