Home Desh આઝમ ખાનને મોટો ઝટકો

આઝમ ખાનને મોટો ઝટકો

0
430

આઝમ ખાનને મોટો ઝટકો

હેટ સ્પીચ મામલે આઝમ ખાનને રામપુર કોર્ટે દોષિત જાહેર કર્યો

 બે વર્ષની સજા સંભળાવી

આઝમ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ને હેટ સ્પીચના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ મામલો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા ભડકાઉ ભાષણ સાથે સંબંધિત છે, જેમાં આઝમ ખાને એક જાહેર સભાને સંબોધતા સીએમ યોગી અને રામપુરના તત્કાલીન ડીએમ અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ ભડકાઉ વાતો કહી હતી. . રામપુર કોર્ટે આઝમ ખાન ને બે વર્ષની સજા સંભળાવી છે.

આઝમ ખાન પર 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રામપુરના શહઝાદ નગર પોલીસ સ્ટેશનમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 0130 કલમ 171 – જી, 505 (1) (બી) અને 125 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કાયદાકીય નિષ્ણાતોના મતે આ કલમોમાં આઝમ ખાનને વધુમાં વધુ ત્રણ વર્ષની સજા થઈ શકે છે. આ પહેલા પણ આઝમ ખાન ને અન્ય નફરતભર્યા ભાષણના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ બાદમાં તે કેસમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યાં હતાં.

આ સિવાય આઝમને મુરાદાબાદની સ્પેશિયલ MP MLA કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે. જો આઝમ ખાન ને આજે આ કેસમાં મહત્તમ સજા થાય તો પણ તેને કોર્ટમાંથી જામીન મળી જશે અને તે હાલ પૂરતું જેલમાં જવાનું ટાળી શકશે, પરંતુ હવે આઝમ ખાનને કેટલી સજા થશે તેની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન રામપુરના બીજેપી ધારાસભ્ય આકાશ સક્સેના પણ કોર્ટ પહોંચ્યા છે અને આઝમ ખાન ને દોષિત ઠેરવવા પર ખુશી વ્યક્ત કરીને તેને ન્યાયની જીત ગણાવી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે