Home State Gujarat Gujarat Gets New Swadeshi e-Bike: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

Gujarat Gets New Swadeshi e-Bike: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડ ઇન ઇન્ડિયા ‘એવોર ઈ-બાઈક’નું લોન્ચિંગ

0
143
Gujarat Gets New Swadeshi e-Bike
Gujarat Gets New Swadeshi e-Bike

Gujarat Gets New Swadeshi e-Bike: ગુજરાતની ગૌરવવંતી સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્ન ઉમેરાયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગર્વભેર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જ નિર્મિત થયેલી ‘એવોર ઈ-બાઈક’ (Avor e-Bike) નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવે છે.

Gujarat Gets New Swadeshi e-Bike: ગુજરાતમાં નિર્માણ અને વેચાણ

આ અદ્યતન ઈ-બાઈકનું સંપૂર્ણ નિર્માણ અને ઉત્પાદન ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. એવોર ઈ-બાઈકના ફાઉન્ડર પ્રિયાંક રાખોળીયા છે, જેમણે ગુજરાતમાં જ આ સ્વદેશી ઈ-બાઈક વિકસાવીને તેનું બજારમાં વેચાણ શરૂ કર્યું છે.

Gujarat Gets New Swadeshi e-Bike

Gujarat Gets New Swadeshi e-Bike: બાઈકની મુખ્ય વિશેષતાઓ:

  • જબરદસ્ત ડ્રાઇવિંગ રેન્જ: આ ઈ-બાઈક એકવાર ફૂલ ચાર્જ કરવા પર અદ્ભુત એવી ૨૫૦ કિલોમીટરની લાંબી રેન્જ આપે છે.
  • બિલ્ટ-ઇન ચાર્જર: ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ બાઈક સાથે જ ચાર્જર ફિટ કરવામાં આવ્યું છે, જેથી ચાર્જિંગ કરવું અત્યંત સરળ બને છે.
  • સરકારી સબસીડીનો લાભ: ગ્રાહકો આ ઈ-બાઈક ખરીદતી વખતે નિયમો અનુસાર સરકારી સબસીડીનો લાભ પણ મેળવી શકશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે મોટા સમાચાર; રાજ્ય સરકાર આવક મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવા માટે સક્રિય

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે