Home State Gujarat Gandhinagar: ગાંધીનગરના ‘ખ’ રોડ પર ગમખ્વાર અકસ્માત: કુતરું આડું ઉતરતા બેકાબૂ બનેલી...

Gandhinagar: ગાંધીનગરના ‘ખ’ રોડ પર ગમખ્વાર અકસ્માત: કુતરું આડું ઉતરતા બેકાબૂ બનેલી કાર ઝાડ સાથે અથડાતા બે ઇજાગ્રસ્ત

0
96
Gandhinagar
Gandhinagar

Gandhinagar: ગાંધીનગર શહેરમાંથી એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા ખ’ રોડ પર એક પૂરઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર રોડની બાજુમાં આવેલા એક મોટા ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ઝાડ પણ જમીનદોસ્ત થઈ ગયું હતું.

Gandhinagar: અકસ્માતનું કારણ: કુતરું આડું ઉતરવું

Gandhinagar

પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, કાર પુરઝડપે જઈ રહી હતી તે દરમિયાન અચાનક રસ્તા પર કુતરું આડું ઉતરતા કાર ચાલક તેને બચાવવા ગયો હતો, જેના કારણે વાહન પરથી નિયંત્રણ છૂટી ગયું અને કાર સીધી ઝાડ સાથે જઈને અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બે વ્યક્તિઓને ઈજાઓ, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા

Gandhinagar

આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તરત જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડ ઇન ઇન્ડિયા ‘એવોર ઈ-બાઈક’નું લોન્ચિંગ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે