લોહીની ઉણપ : લોહી વધારવા માટે આ ત્રણ વસ્તુઓ છે રામબાણ

0
238
લોહીની ઉણપ : લોહી વધારવા માટે આ ત્રણ વસ્તુઓ છે રામબાણ
લોહીની ઉણપ : લોહી વધારવા માટે આ ત્રણ વસ્તુઓ છે રામબાણ

આયુર્વેદમાં લોહી વધારવા માટે અનેક રામબાણ ઈલાજ બતાવવામાં આવ્યા છે . આપણા શરીરમાં બે પ્રકારના લોહીના શેલ હોય છે – સફેદ અને લાલ. જ્યારે શરીરમાં લાલ રક્તકણો ઘટી જાય છે, ત્યારે શરીરમાં લોહીની ઉણપ થાય છે. તેને એનિમિયા પણ કહેવાય છે. શરીરમાં લોહીની ઉણપથી અનેક રોગો અને સમસ્યાઓ થાય છે.

દાડમ ખાવાથી શરીરમાં લોહી ખૂબ જ ઝડપથી વધવા લાગે છે.જો તમારા શરીરમાં લોહીની માત્રા ઓછી થઈ રહી હોય તમારે દાડમનો રસ પીવાનું શરૂ કરી દેવું જોઈએ. તેની અંદર ઘણા પ્રકારના તત્વો હોય છે જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.

બીટનો રસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. આ સિવાય મગફળીને ગોળમાં ભેળવીને ખાવાથી શરીરમાં આયર્ન પણ મળે છે. તેને સતત ખાવાથી આપણા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘણી હદ સુધી વધી જાય છે. જો તમે તેને ખીર બનાવીને જ ખાશો તો તે લોહી વધારવાનો પણ રામબાણ ઈલાજ સાબિત થશે. આના કારણે શરીરમાં લોહી 3 ગણું ઝડપથી વધશે.

ગોળનો ઉપયોગ કરવો. રોજ ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયાની ઉણપ દૂર થશે. સાથે સાથે તમને લાગતો થાક અને શારીરિક નબળાઈ દૂર થશે. આ સાથે હાથલા ફિન્ડલાનો જ્યુસ પણ તમે પી શકો છો. એનાથી પણ હિમીગ્લોબિન વધશે.

આ ઉપરાંત આયુર્વેદમાં કેટલીક ટિપ્સ છે જે તમને ચોક્કસ ફાયદા કારક રહેશે ..

ચણા ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ મળી રહે છે.

2️⃣ રોજ સવારે ખાલી પેટ શેકેલા ચણા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

3️⃣ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી શેકેલા ચણા

4️⃣ ખાવાથી વજનને નિયંત્રણમાં રાખે છે. જિયા તી એચર પેળવવામ ઉપાય

5️⃣ કબજિયાતથી છુટકારો મેળવવામાં પણ દાળિયા ફાયદાકારક છે.

6️⃣ શેકેલા કાળા ચણા ખાવાથી પુરુષો માટે પણ લાભદાયક સાબિત થાય છે.

7️⃣ ખાલી પેટ શેકેલા ચણા ખાવાથી શરીરમાં જમા થયેલા તમામ ઝેરી તત્વો સરળતાથી દૂર થઈ જાય છે.